logo

જંબુસર એચ પી ગેસ એજન્સી પર ગ્રાહકો ની મોટી સંખ્યા મા લાઈનો લાગી સબસીડી માટે કે. વાય. સી. માટે 31 તારીખ જાહેર કરતા ગ્રાહકો મુંજવણ મા મુકાયા

જંબુસર એચ પી ગેસ એજન્સી પર ગ્રાહકો ની મોટી સંખ્યા મા લાઈનો લાગી સબસીડી માટે કે. વાય. સી. માટે 31 તારીખ જાહેર કરતા ગ્રાહકો મુંજવણ મા મુકાયા કે. વાય. સી માટે ગ્રાહકોએ લગાવી લાઈનોજેલ્લા 5 વર્ષ થી ગ્રાહકોને નથી મળી સબસીડીસવારના 9 વાગ્યાં ના ભૂખ્યા ને પ્યાસા ગ્રાહકો ને લગાવી પડી લાઈનોજંબુસર મા આવેલ એચ. પી ગેસ એજન્સી ઉપર કેવાયસી કરાવવા માટે 300 થી 400 મહિલાઓ શહીત પુરુષોએ સવારની લાઈનો લગાવી છે ગેસ ધારકોને પાંચ વર્ષથી સબસીડી ના મળતા અને હવે સરકાર દ્વારા સબસીડી મેળવવી હોય તો આ કે.વાય.સી માટે ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી જ થશે અને આ તારીખ સુધીમાં જે કે.વાય.સી ની પ્રક્રિયા પૂર્ણ કરશે તેના જ ખાતામાં સબસીડી આવશે તેવી જાહેરાત કરતા ની સાથે જ જંબુસર ગેસ એજન્સી ઉપર મોટી સંખ્યામાં ગેસ ધારકોની કટારો લાગી હતીજંબુસર તાલુકાના ગેસઘારકો ની માંગ છે કે સરકાર દ્વારા આ તારીખ લંબાવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને તેમની સબસીડી વહેલી તકે તેમના ખાતામાં જમા કરાવવામા આવે તેવી માગ ઉઠી હતી

1
599 views